લોર્ડ રીર્ડીગ (1921-1926)



19.     લોર્ડ રીર્ડીગ (1921-1926) :-

-તે નિમણુંક પહેલા ઈગ્લેન્ડમાં લોર્ડ ચીફ જસ્ટિસનો દરરજો ભોગવતો, વાઇસરોયપદ દરમિયાન ઘણાં સ્થળોએ હડતાલ અને રમખાણો થયેલાં.
- સરકારમાં પ્રવેશીને અંદરથી સરકારને ખોરવી નાખનારા ક્રોગ્રેસમેનો સ્વરાજ્યવાદીઓ સિ.આર.દાસ, મોતીલાલ નહેરુ કહેવાતા.
               -નવા બંધારણ હેઠળ ક્રીમું પ્રાંતાની ડાયાર્ચી ની કામગીરી અંગે મુડ્ડીમેન કમિટીનો રીપોર્ટ પ્રસિદ્ધ થયો.