પ્લાસી અને બક્સરનાં યુદ્ધો



પ્લાસી અને બક્સરનાં યુદ્ધો:-
è ઈ.સ. 1757 નાં પ્લાસીના યુદ્ધ પછી ભારતમાં બ્રિટીશ સતાનો પાયો નખાયો.
è આ યુદ્ધ માં મીરજાફર અને રાય દુર્લભનાં દગાને કારણે બંગાળનો નવાબ સિરાજ-ઉદ્-દોલા હાર્યો.
è મીરજાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો અને તેની સાથે અંગ્રેજ કંપનીની બંગાળ ઉપરની સતા અને વગ ઘણી વધી ગઈ.
è કંપની સાથે મીરજાફરને અણબનાવ થતાં તેને ગાદી ઉપરથી ઉતારીને મીરકાસીમ ને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો.
è અવધના નવાબ સુજા-ઉદ્ દોલા અને શાહ આલમ એ ત્રણે જણાએ અંગ્રેજો સામે યુદ્ધની તૈયારી કરી અને ઈ.સ. 1764 માં પ.બિહારમાં બક્સર ખાતે બંને સેનાઓ વચ્ચે યુદ્ધ થયું; જેમાં શાહ આલમ અને મીરકાસીમ હાર થઈ.