લોર્ડ લીટન (1876-1880)



  1. લોર્ડ લીટન (1876-1880) :-

- વર્નાક્યુલર પ્રેસ એક્ટ-(1878) અને ઇન્ડિયન આર્મ્સ એક્ટ પસાર કર્યો.
- અલીગઢ યુની.નો પાયો નંખાયો, મહારાણી વિક્ટોરિયાને ભારતની સામ્રાજ્ઞનું બિરુદ અપાયું.
- બીજો અફઘાન વિગ્રહ (1878-80), સર રીચાર્ડ સ્ટ્રેચીના પ્રમુખપદે દુષ્કાળપંચની નિમણુંક.