લોર્ડ રિપન (1880-1884)



  1. લોર્ડ રિપન (1880-1884) :-

-સ્થાનિક સ્વરાજ્યના પિતાનું બિરૂદ મેળવનાર, 1882માં વર્નાલ્પુકર પ્રેસ એક્ટની નાબૂદી, કેળવણી ઉપરપ હંટર કમિશનની નિયુક્તિ (1882), પંજાબ યુનિવર્સીટીની સ્થાપના.
- પ્રથમ ફેક્ટરી એક્ટ (1881), ઈલ્બટ બીલ પસાર સામે ભારે વાદવિવાદ, નાણાકીય વિકેન્દ્રીકરણને લગતો સુધારો.