લોર્ડ હાર્ડીજ બીજો ( 1910-1916)



19.     લોર્ડ હાર્ડીજ બીજો ( 1910-1916) :-

- 1911માં રાજા જયોર્જની હિંદ મુલાકાત વખતે દિલ્હી દરબાર, બંગાળના ભાગલા રદ અને પાટનગર કલકતાથી ખસેડીને દિલ્હી લઈ જવાની જાહેરાત (1911).
- 1912 થી દિલ્હી પાટનગર બન્યું.
- 1913 ના ઉચ્ચ શિક્ષણને લગતી ભારત સરકારની નીતિ પરિભાષિત કરી.
- 1913 માં સર હાકોટ બટલરનો ઠરાવ, જેના આધારે બનારસ હિંદ વિશ્વવિદ્યાલયનો પાયો નંખાયો-સ્થાપક મદનમોહન માલવિયા.
- મેસોપોટેમીયા ગોટાળો, પૂનામાં તિલક અને મદ્રાસમાં એનીબેસ્ટ દ્વ્રારા હોમરૂલ આંદોલનનો આરંભ, કોમગાટુ મારુ નો બનાવ.