વલંદાઓ (ડચ)



. વલંદાઓ (ડચ) :-
  ->  તેમના ભારતમાં મદ્રાસ પાસે નાગપટ્ટમ તથા બંગાળમાં ચીનસુરા અગત્યનાં વ્યાપારિક મથક હતાં.
 ->   તેમણે સુરત, પટણા, બાલાસોર, કોચીન, સ્થળોએ કોઠીઓ સ્થાપેલી; પરંતુ પાછળથી અંગ્રેજોના હાથે ભારતમાં તેમનો પરાજય થયો અને તેમણે પોતાના મથકો ગુમાવ્યા.