8. લોર્ડ મિન્ટો (1807- 1813) :-
- તટસ્થ નીતિનો અમલ કરવાના નિશ્વય સાથે હિંદમાં આવેલો.
- 1804 મા પઠાણ નેતા અમીરખાંનું વરાડ પર આક્રમણ, ત્યાંના રાજાને અંગ્રજ સેનાની મદદ
કરીને અમીરખાંને પીછે હઠ કરવી.
- ફ્રેન્ચોના સંભવિત આક્રમણ સામે તૈયારીઓ , જહોન માલ્ક્મને ઈરાન મોકલીને પોતાના
પ્રદેશમાંથી ફ્રેન્ચ લશ્કરને પસાર થવાની
બાંહેધરી.
- સર ચાર્લ્સ મેટકાફને રણજીતસિંહના દરબારમાં મોકલીને ‘અમૃતસરના કરાર’, બંને એકબીજાના
બનેલા મિત્રો, ફ્રેન્ચોને દાબી મિન્ટોએ બોર્બોન અને મોરીસયસના ફ્રેન્ચ સંસ્થાનો
જીતી લીધાં.