17. લોર્ડ એમ્હસ્ટ્ર ( 1823-1828) :-
- હેસ્ટિંગ્સ દ્વારા જીતાયેલા પ્રદેશોમાં કાયદો-વ્યવસ્થા સ્થાપવાની સૂચન સાથે
હિંદ આવેલો.
- તેમ છતાય તેના સમયમાં પ્રથમ બ્રહ્યી વિગ્રહ થયો, અને બ્રહ્યી સરદાર મહા
બુંદેલા માર્યો ગયો.
- ‘યોદાબુની સંધિ’ થી અંત, કલકતા
નજીક બરાકપુરમાં સિપાઈઓનું બંડ ( 1824),ભરતપુર જીતીને કંપની સરકારમાં જોડી દીધું.