8.
લોર્ડ
કોર્ન વોલિસ (1805: બીજી વખત ગવર્નર જનરલ) :-
- 1805 મા બીજી વાર બંગાળના ગવર્નર જનરલ તરીકે હિંદ આવ્યો તેણે બિન હસ્તક્ષેપની નીતિ
ઉલટાવી હોલ્કર સાથેની દુશ્મનાવટનો અંત લાવવા અને સિંધિયાને ગ્વાલિયર અને ગોહ્દ
આપીને શાંતિ સ્થાપવા તૈયાર.
- રાજપૂત રાજ્યોને અપાયેલી રક્ષણની બાંહેધરી પાછી લેવાનું નક્કી કર્યું, પરંતુ
તે પહેલા તેનું 1805 ના ઓક્ટોમ્બરમાં
અવસાન.