·
દ્ધીમુખી
શાસનપ્રથા :-
è કલાઈવે શાહ આલમ સાથે કરેલ કરારથી બંગાળમાં દ્વિમુખી
શાસનપદ્ધતિ દાખલ કરી.
è જે મુજબ મહેસુલ કંપની ઉઘરાવે અને સુલેહ શાંતિ નવાબ જાળવે.
è આ વિચિત્ર, અવ્યવહારુ અને અન્યાયી શાસનપ્રથા 1765 થી 1772 સુધી
ચાલી, જે 1772 માં વોરેન હેસ્ટિંગ્સ રદ કરી.