રોબર્ટ ક્લાઇવ ( 1757- 1760 પ્રથમ ગવર્નર પદ )



       રોબર્ટ ક્લાઇવ ( 1757- 1760 પ્રથમ ગવર્નર પદ )
      ગવર્નર પદ દરમિયાન ત્રીજો કર્ણાટક વિગ્રહ ( 1757 ’03)  લડયો .
    બીજા કર્ણાટક વિગ્રહ ( 1748-’54)  દરમિયાન તેણે આર્કોટ નો બચાવ ટકાવી રાખીને ચંદા સાહેબનાસૈન્યનો પરાભવ કર્યો.
      ત્રીજા કર્ણાટક વિગ્રહ દરમિયાન કર્નલ ફોર્ડની મદદથી ફ્રેન્ચો પાસેથી મેળવેલું ઉતર-સરકાર, ચીનસુરા ખાતે ડચ અધિકારીઓને સંધી કરવાની ફરજ પાડેલ , 1757 માં પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવેલ.
           ઇંગ્લેન્ડ ભણી-25 ફેબ્રુઆરી  1760 માં.