19.
લોર્ડ
ચેમ્સફર્ડ ( 1996-1921) :-
- મોન્ટેગ્યું –ચેમ્સફર્ડ સુધારા (1919),
રોલેટ એક્ટ, જલીયાવાલા બાગ, પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત,
ખિલાફત ચળવળ અને અસહકારનું આંદોલન, કેળવણીને લગતું સેડલર કમિશન, ત્રીજો અફઘાન
વિગ્રહ.
- સરકારે કલકતા વિશ્વવિદ્યાલયનો અધ્યયન કરીને તૈયાર કરવા ડો.એમ.ઈ. ‘સેલડર વિશ્વવિદ્યાલય આયોગ’ નીમ્યું.