બ્રહ્મી



17.   બ્રહ્મી :-

- કલકતાથી 640 કિ.મિ.ના વિસ્તારમાં આવેલી પાંચ લશ્કરી છાવણીઓ ના ભથ્થાં શાંતિના સમયમાં અડધાં કરાયેલા, વાયવ્ય સરહદ પ્રાંતમાં નવી મહેસૂલ પધ્ધતિ 1833 મા અમલમાં.
- વહીવટીતંત્રના બધાજ ખાતામાં પ્રથમ તબક્કે દેશી કર્મચારીઓથી ભરી દેવાયાં, અલ્હાબાદમાં બોર્ડ ઓફ રેવન્યુ ની સ્થાપના-અધ્યક્ષ તરીકે મિ.રોબર્ટ માર્ટીન્સ બર્ડ.
- કલકતામાં મેડીકલ કોલેજની સ્થાપના, 1833ના સનદી ધારાથી કંપનીને વધુ 20 વર્ષ માટે હિંદમાં જીતાયેલા બ્રિટીશ પ્રદેશો પર તાજના નામે વહીવટ કરવાની સતા અપાઈ.
- તેણે હૈદરાબાદ, જયપુર, જોધપુર અને ભોપાલના રાજ્યો પ્રત્યે અપનાવેલી તટસ્થનીતિ અને બંગાળના ગવર્નરને હવે બ્રિટીશહિંદના ભારતના ગવર્નર જનરલનું નવું નામ અપાયું.
- 1832 મા સિંધીના અમીરો સાથે કર્નલ પોંટીજર દ્વારા સંધિ.