લોર્ડ ઓકલેન્ડ ( 1836- 1842)



17.   લોર્ડ ઓકલેન્ડ ( 1836- 1842) :-

- પ્રથમ અફઘાન વિગ્રહ શરુઆત, સનદી સેવામાં ‘એક્ટિંગ નીમણુંકો’ ની મનાઈ, 1836 મા 11મો ધારો પસાર.
- મદ્રાસ અને મુંબઈમાં મેડીકલ કોલેજની સ્થાપના , દોઆબ પ્રદેશની સિંચાઇ માટે ‘ગંગા નહેર યોજના’ને મંજૂરી.