8. લોર્ડ વેલેસ્લી (1798-1805) :-
- સહાયકારી સૈન્યની યોજના અમલમાં મૂકી, તાંજોર, કર્ણાટક, સુરત, અવધ; વગેરે દેશી
રાજ્યોએ સ્વીકારેલી સહાયકારી યોજના, બીજા એગ્લો-મરાઠા વિગ્રહ ( 1802-04)
નો પ્રારંભ.
- પેશ્વા બાજીરાવ બીજાએ પોતાની ગુમાવેલી સતા પાછી મેળવવા માટે 1802 ના ડીસેમ્બરમાં
અંગ્રેજો સાથે વસઈના કરાર કર્યા.
- આર્થર વિલેસ્લી એ અંગ્રેજ સેનાને અસાઇ મુકામે હરાવી, 1803 ના ડીસેમ્બરમાં ભોસલેએ અંગ્રેજો સાથે ‘દેવગાંવના કરાર’ કર્યા.
-સિંધિયાએ પણ 1803 ના ડીસેમ્બરમાં ‘સૂરજીઅરજનગાંવના કરાર’ કર્યા અને
સહાયકારી યોજના સ્વીકારી.
- શાસનકાળમાં ચોથો મૈસુર વિગ્રહ થયો અને ટીપુની હાર થઈ અને લડતમાં મૃત્યુ
પામ્યો.
- કંપનીના સેવકોને તાલીમ આપવા કલકતામાં સ્થાપેલી ‘કૉલેજ ઓફ ફોર્ટ વિલિયમ’.