8. સર જહોન શોર ( 1793-1798) :-
è 1784 ના પિટ્ટના હિંદધારા મુજબ સર જહોન શોર
તટસ્થ નીતિને અનુસર્યો.
è 1795ના ‘ખરડાના યુદ્ધ’ મા મરાઠાને હાથે નિઝામનો પરાજય થતાં નિઝામે અંગ્રેજોની મદદ માંગી , પરંતુ સર જહોન શોરે મદદનો ઇનકાર; અવધના
મામલામાં હસ્તક્ષેપ કર્યો.