. બ્રિટીશ



. બ્રિટીશ:-
  ->  બ્રિટીશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વતી હોકિન્સ 1608 માં મુધલ શહેનશાહ જહાંગીરના દરબારમાં આવ્યો અને તેણે 1608 માં સમ્રાટ પાસેથી સુરત મુકામે કોઠી નાખવાની પરવાનગી મેળવેલી, પરંતુ આગ્રાના પોર્ટુગીઝ પાદરીઓ અને સુરતના વ્યાપારીઓનો સખત વિરોધી થતાં એ પરવાનગી રદ.
 ->   1612માં કેપ્ટન બેસ્ટની નેતાગીરી હેઠળ બ્રિટીશ નૌકાફલાએ પોર્ટુગીઝીઓને  સુરત પાસે સ્વાલી ખાતે હરાવ્યાં.
 ->   ઈંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાના પ્રતિનિધિ તરીકે 1612 માં જહાંગીરના દરબારમાં આવેલા પોલ કેનિંગને સુરત ખાતે વ્યાપારિક કોઠી સ્થાપવાનો પરવાનો મેળવ્યો.
 ->   (16 ફેબ્રુ. 1913) ઈંગ્લેન્ડના રાજા જેમ્સ પહેલાએ  1615 માં સર થામસ રોને જ્હાગીરીના દરબારમાં મોકલ્યો જે કંપની માટે કેટલીક વ્યાપારી સગવડો મેળવી શક્યો.
 ->   ચંદ્ર્ગીરીના રાજા પાસેથી કંપનીએ 1639 માં મદ્રાસ ખાતે કોઠી સ્થાપવાનો હક મેળવ્યો.
 ->  1651 માં હુગલી અને 1669 માં મુંબઈમાં મથક સ્થાપવામાં આવ્યું.