વાન્સિટાર્ટ ( 1760-
1765) :-
બંગાળની અરાજકતા અને કંપનીની બગડતી જતી આર્થિક સ્થિતિને
નજરમાં રાખીને મિર કાસીમ સાથે સમજુતી કરીને મીરજાફર ને પદભ્રષ્ટ કરીને મીરકાસીમ ને
બનાવેલ બંગાળનો નવાબ.
ત્યાર બાદ બક્સરનું યુદ્ધ અને મીરજાફર ફરીથી નવાબપદે
નીમાયા.