લોર્ડ ડેલહાઉસી (1848- 1856)



લોર્ડ ડેલહાઉસી (1848- 1856):-

- સૌથી નાની વયે ગવર્નર જનરલનું પદ શોભાવનાર, ખાલસાનીતિ અમલમાં, સિમલા ઉનાળું પાટનગર બનાવ્યું, ગુરખા રેજીમેન્ટની સ્થાપના, 1853માં  રેલ્વે, પી.ડબલ્યુ.ડી.ની સ્થાપના, પ્રથમ ટેલીગ્રાફિક્ લાઈનની શરુઆત.
- રૂડકીમાં ઈજનેરી કોલેજની સ્થાપનામાં વિશેષ રુચિ, અડધા આનાના દરવાળી પોસ્ટકાર્ડ પ્રથા દાખલ કરી.
- 1853 માં સનદી ધારાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુદત અનિશ્ચિત બની, ખાલસા નીતિ દ્વારા પંજાબ-ખાલસા તેમજ ઝાંસી, નાગપુર, સંભલપુર, વરડ ખાલસા , અવધ-ખાલસા.