લોર્ડ વેવેલ (1943-1947)



લોર્ડ વેવેલ (1943-1947) :-

- સિમલા પરિષદ (1945) લોર્ડ પેથિક લોરેન્સ, સર સ્ટેફડ કિપ્સ અને એ.વી.એલેકઝાન્ડરના બનેલી કેબિનેટ મિશનનું હિંદ આગમન (1942).
          - 1946 માં પંડિત જવાહરલાલ નહેરુની નેતાગીરી હેઠળ રચાયેલી વચગાળાની સરકાર.
  - 1946ના ડીસેમ્બરમાં દિલ્હી ખાતે બંધારણીય સભાની બેઠક મળી.