લોર્ડ વિલિંગ્ડન (1931-1936)



17.   લોર્ડ વિલિંગ્ડન (1931-1936) :-


- તે પહેલા 1931 થી 1924 સુધી મુંબઈ અને મદ્રાસના ગવર્નર તરીકે કામગીરી બજાવેલ, 1926-30 સુધી કેનેડાના ગવર્નર જનરલ તરીકે રહેલા.
- 1932 ના ઓગસ્ટમાં રામ્સે મેકડોનાલ્ડે કોમીચુકાદાનીઘોષણા, તેના વિરોધમાં ગાંધીજીના આમરણાંત ઉપવાસ, છેવટે પૂના કરાર દ્વારા કોમી ચુકાદામાં કચડાયેલા વર્ગને લગતી જોગવાઈમાં પરિવર્તન.
- 1932માં ત્રીજી ગોળમેજી પરિષદ, 1935માં હિંદ સરકારનો કાયદો.