. ફિરંગીઓ
(પોર્ટુગીઝો) :-
-> વાસ્કો –દ –ગામાનું 1498 ના રોજ કાલીકટ બંદરે ઉતરાણ.
-> ત્યાંના
રાજા ઝામોરીને તેને વેપારી સુવિધાઓ આપી.
-> ફિરંગીઓએ કાલીકટ,કોચીન અને ક્નેનોરમાં કોઠીઓ
સ્થાપી હતી.
-> આલ્બુકર્ક 1510 માં ગોવા જીતી લીધું.
-> 1739 પછી તેમની પાસે માત્ર દીવ,દમણ અને ગોવા રહ્યા.