ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો ઉદય અને વિકાસ



        ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો ઉદય અને વિકાસ

- ઈ.સ.1885મા ભારતીય રાષ્ટ્રીય ક્રોંગ્રેસ નામની અખિલ ભારતીય રાજનીતિની સંસ્થાની સ્થાપના થઈ.
- સંસ્થાની સ્થાપના એ.ઓ..હ્યુમ નામના અંગ્રેજે કરી હતી.
- ગવર્નર જનરલ લોર્ડ ડફરીનના સમયમાં મુંબઈમાં ગોપાલદાસ સંસ્કૃત પાઠશાળામાં ભારતીય રાષ્ટ્રીય ક્રોંગ્રેસની સ્થાપના થઈ.
- આ સંસ્થાના પ્રથમ પ્રમુખ વ્યોમેશચંદ્ર સી.બેનરજી હતાં.
- ક્રોંગ્રેસની સ્થાપના પહેલા કેટલાંક રાજકીય સંગઠનો દેશની સ્વતંત્રતા મેળવવા માટે સ્થપાયા હતા.