. લોર્ડ માઉન્ટબેટન ( માર્ચ 1947-જૂન 1948)



લોર્ડ માઉન્ટબેટન  ( માર્ચ 1947-જૂન 1948) :-

- લોર્ડ બેટનની યોજના મુજબ હિંદના બે ભાગલા :  હિંદનું સંસ્થાન અને પાકિસ્તાનનું સંસ્થાન.
- 1947 નો હિંદ સ્વતંત્રતા ધારો પસાર.
- ભારતના બે ભાગલા 1947ની 15મી ઓગસ્ટથી થયાં અને ભારત સ્વતંત્ર બન્યું અને માઉન્ટ બેટનના હિંદના ગવર્નર જનરલ તરીકે 1848ની જૂન સુધી ચાલુ રખાયા.