ફેન્ચ :-
-> 1668માં ફ્રાન્સીસ કેરોન સુરતમાં પ્રથમ મથક સ્થાપ્યા બાદ ફેન્ચોએ બીજું મથક
મછલીપટ્ટનમમાં શરૂ કયું.
-> માર્ટિને બીજાપુરના સુલતાનની મદદથી
પોંડિચેરીમાં ફેંચ કોઠી સ્થાપી હતી.
-> ત્યારબાદ તેમણે ચંદ્રનગર, કાસીમ બજાર,માહે
વગેરે સ્થળોએ થાણાં સ્થાપ્યાં; પરંતુ અંગ્રેજો સામેના સંઘર્ષમાં ફ્રેન્ચોનો પરાજય
થતાં ભારતમાં અંગ્રેજ સતાએ વધુ વિસ્તારોનો કબજો મેળવ્યો.