લોર્ડ કર્ઝન (1899-19040



લોર્ડ કર્ઝન (1899-19040 :-
 
- દુષ્કાળ સામે પગલાં લેવા નિમાયેલ એન્થોની મેકડોનાલ્ડ કમિશન, બંગાળમાં પુસા ખાતે ખેતીવાડી સંસોધન સંસ્થાની સ્થાપના.
- સર થોમસ રોન અધ્યક્ષપદે કેળવણી કમિશન નિયુક્તિ (1904),
- 1905માં બંગાળના ભાગલા, વાયવ્ય સરહદ પ્રાંતની રચના.
- પહેલો કમિશન હતો લેફ્ટેનન્ટ કર્નલ ડીન, વિદેશનીતિક્ષેત્રે અફધાનિસ્તાન, તિબેટે વગેરે મામલાઓ સંકળાયેલ, તેના કાર્યોને એક શબ્દમાં રજુ કરી શકાય : કાર્યક્ષમતા