વેરેલ્સ્ટ ( 1767-
69) અને
કટીયર ( 1770-72):-
- કલાઈ પછી બંગાળના ગવર્નર તરીકે અનુક્રમે હેરી વેરેલ્સ્ટ ( 1767-69)
અને કટીયર નિમાયેલ.
- 1769
-70 માં બંગાળમાં પડેલો ભારે દુષ્કાળ, જે અંગેનો અહેવાલ બંગાળના
ડેપ્યુટી ગવર્નર રાજા સીતાબરાયના અહેવાલ મુજબ બિહારના પટણાની શેરીઓમાં આ
દુષ્કાળમાં દરરોજ 50 ગરીબો મૃત્યુને શરણ થતાં.