- લોર્ડ લોરેન્સ (1864- 1869) :-
- અફઘાનો પ્રત્યે અપનાવેલી ‘ કુનેહ્પ્રૂર્ણ
નિષ્કિયતા’ની નીતિ, પંજાબ ટેનન્સી એક્ટ (1868)
અને અવધ ટેનન્સી એક્ટ પસાર.
- બારી દોઆબ નહેર પ્રૂર્ણ, રોગો ડામવા સેનેટરી કમિશનની નિયુક્તિ, જેલ સુધારણા
માટે એ.એ.રોબર્ટ્સની નિમણુંક.
- 1865-66
માં પ્રવર્તતી શિક્ષણની સ્થિતિની તપાસ કરવા સરકારના સચિવ
એ.એમ.મોન્ટીથની નિયુક્તિ.