Tuesday 23 September 2014

(1)ભવાઈ કયા રાજ્યનું લોકનુત્યના છે ?

1.
ગુજરાત 


2.
રાજસ્થાન


3.
મહારાષ્ટ્ર


4.
ઉત્તર પદેશ


(2)નીચે આપેલ રાજ્ય અને તેના લોકનૃત્યના જોડકામાં કયું જોડકું ખોટું છે ?

1.
ગુજરાત ગરબા


2.
કર્ણાટક યક્ષગાન


3.
ગોવા - ડફણી


4.
ઉત્તર પ્રદેશ ઘૂમરા
 
 
(3)નીચેનામાંથી કયું રેલવે સ્ટેશન પ્રથમ સૌર ઉર્જાથી ચાલતું સ્ટેશન છે ?

1.
યેદાકુમેરી 


2.
બોરીબન્દર


3.
હસન


4.
ચિત્રકૂટ

(4)સ્ટીલ સીટી રુરકેલા કઈ નદી પર આવેલું છે ?

1.
મહાનદી


2.
બ્રહ્માણી  


3.
વૈતરણી


4.
સુવર્ણ રેખા

  
(5)ભારતમાં સૌપ્રથમ તેલ શોધક કારખાનું ક્યાં સ્થાપવામાં આવેલું છે ?

1.
મુબઈ વિ.ટી.


2.
અંકલેશ્વર


3.
ડીગબોઇ  


4.
મથુરા

 
(6)સામાન્યત ભારતના કયા રાજ્યમાં ચોમાસાની સૌપ્રથમ શરૂઆત થાય છે ?

1.
કેરળ


2.
મહારષ્ટ્ર


3.
આસામ  


4.
કર્ણાટક

  
(7)નીચેનામાંથી ભારતનો સૌથી લાંબો બંધ કયો છે ?

1.
હીરા કુડ  


2.
નાગાર્જુન


3.
તુગભદ્ર


4.
નર્મદા

 
(8)ઇન્દિરા ગાંધી પરમાણું અનુસંધાન કેન્દ્ર કયા આવેલું છે ?

1.
ટ્રોમ્બે


2.
બેગ્લોર


3.
વડોદરા


4.
કલ્પક્રમ  


(9)નીચેનામાંથી કયા કેન્દ્રીય ખનન અનુસંધાન સંસ્થા આવેલી છે ?

1.
ધનબાદ  


2.
ઝરીયા


3.
નાગપુર


4.
છોટા નાગપુર

 
(10)ભારતનું સૌથી મોટું રણ કયું છે ?

1.
કચ્છ નું રણ  


2.
કલાહારીનું રણ


3.
થરપાકરનું રણ


4.
પોખારણનું રણ