સર જ્યોર્જ બાર્લો ( 1805-1807: કામચલાઉ )8.      સર જ્યોર્જ બાર્લો ( 1805-1807: કામચલાઉ ) :-

- નિષ્ઠાપૂર્વક વહીવટ કરનાર તટસ્થ નીતિનું ચુસ્તપણે પાલન, સિંધિયાને ગ્વાલિયર અને ગોહ્દ સોંપ્યો, રજપૂત રાજ્યોનું રક્ષણ કરવાની અંગ્રેજોની બાંહેધરી પાછી ખેંચી, લોર્ડ લેકેએ  યશવંતરાય હોલ્કરને આપેલી હાર.
- છતાં બર્લોએ તેની સાથે ઉદારતાપૂર્વક સમાધાન, બર્લોએ કડક બનીને સિંધિયાને સહાયકારી યોજના મુજબ વર્તવા આપેલી સૂચના, દક્ષીણમા વેલોરના સિપાઈઓનું બંડ, પરંતુ મદ્રાસના ગવર્નર વિલિયમ બેન્ટીકની એ બંડ શમાવવામાં નીષ્ફળતા.