Friday 26 September 2014

ભારતનાં કેટલા હેરીટેઝ સ્થળોને ગુગલ દ્વારા ઇમેજિનરી મેપ બનાવાશે ?

1.30
2.75
3.70
4.100 

વર્ષ 2009 માં કિવ ખાતેના રોયલ બોટાનિક ગાર્ડનની કેટલામી વર્ષગાંઠ ઉજવાઈ હતી ?

1.50 મી
2.250 મી  
3.400 મી
4.1000 મી

7 રેસકોર્સ રોડ નવી દિલ્લી કોનું નિવાસસ્થાન છે ?

1.રાષ્ટ્રપતિનું
2.વડાપ્રધાનનું  
3.નાણા પ્રધાનનું
4.પ્રવાસન મંત્રીનું
હેનિસિસ જિ ટી વેનમ કારની વિશેષતા જણાવો.

1.વિશ્વની ફાસ્ટેસ્ટ કાર  
2.મોટી કાર
3.લાંબી કાર
4.અદભૂત કાર
કઈ ઓપરેટીંગ સિસ્ટમને માઈક્રોસોફ્ટ સપોર્ટ બંધ કરી રહી છે ?

1.વિન્ડો મલ્ટીમીડિયા
2.વિન્ડો એક્સપી  
3.વિન્ડો એમ એસ
4.વિન્ડો કરન્ટ

આગામી 8 એપ્રિલથી કઈ વિન્ડો ઓપરેટીંગ સિસ્ટમ મોંઘી બનશે ?

1.વિન્ડો મલ્ટીમીડિયા
2.વિન્ડો એક્સપી  
3.વિન્ડો એમ એસ
4.વિન્ડો કરન્ટ
ભારતની કઈ સબમરીનમાં હાલ આગ લાગવાનો બનાવ બન્યો ?

1.તેજસ
2.બ્રમ્હોસ
3.વિક્રાંત
4.સિંધુ રત્ન 
કેલીફોર્નીયાનું કયું તળાવ 2011 માં પાણીથી ભરપુર હતું તે હાલ સુકાઈ રહ્યું છે ?

1.ગ્રાન્ડ લેક
2.ફાલ્સન 
3.ફાલ્ગુન
4.ફાલ્ટ મિલ્ડ




રાજકોટનું ખંઢેરી સ્ટેડીયમ કેટલા એકરમાં ફેલાયેલું છે ?

1.5 એકર
2.15 એકર
3.10 એકર  
4.25 એક

ક્રિમીલીયર દાખલા માટે સરકારે આવક મર્યાદા કેટલી કરી ?

1.5 લાખ
2.3.5 લાખ
3.6 લાખ  
4.7 લાખ