લોર્ડ લિનલિથગો (1936-37)લોર્ડ લિનલિથગો (1936-37) :-

- 1935 ના કાયદા હેઠળ 1937માં પ્રાંતોમાં પ્રાંતિક સ્વાયત્તતા અમલમાં -1939સુધી બીજા વિશ્વયુદ્ધની જાહેરાત.
- 1938માં હિંદી રાષ્ટ્રીય ક્રોંગ્રેસના પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝ ચૂંટાયેલા.
- 1940માં લિનલિથગોએ ઓગસ્ટ માગણી રજૂ કરી જેને ક્રોંગ્રેસે ઇન્કારી.
- 1942ના ઓગસ્ટે ક્રોંગ્રેસે હિંદ છોડો  ઠરાવ પસાર કર્યો.
1904માં પાકિસ્તાન માટે માગણી