(1)હેનિસિસ જિ ટી વેનમ કારની વિશેષતા જણાવો.
| 1. | વિશ્વની ફાસ્ટેસ્ટ કાર |
| 2. | મોટી કાર |
| 3. | લાંબી કાર |
| 4. | અદભૂત કાર |
(2)કઈ ઓપરેટીંગ સિસ્ટમને માઈક્રોસોફ્ટ સપોર્ટ બંધ કરી રહી છે ?
| 1. | વિન્ડો મલ્ટીમીડિયા |
| 2. | વિન્ડો એક્સપી |
| 3. | વિન્ડો એમ એસ |
| 4. | વિન્ડો કરન્ટ |
(3)આગામી 8 એપ્રિલથી કઈ વિન્ડો ઓપરેટીંગ સિસ્ટમ મોંઘી બનશે ?
| 1. | વિન્ડો મલ્ટીમીડિયા |
| 2. | વિન્ડો એક્સપી |
| 3. | વિન્ડો એમ એસ |
| 4. | વિન્ડો કરન્ટ |
(4)ભારતની કઈ સબમરીનમાં હાલ આગ લાગવાનો બનાવ બન્યો ?
| 1. | તેજસ |
| 2. | બ્રમ્હોસ |
| 3. | વિક્રાંત |
| 4. | સિંધુ રત્ન |
(5)કેલીફોર્નીયાનું કયું તળાવ 2011 માં પાણીથી ભરપુર હતું તે હાલ સુકાઈ રહ્યું છે ?
| 1. | ગ્રાન્ડ લેક |
| 2. | ફાલ્સન |
| 3. | ફાલ્ગુન |
| 4. | ફાલ્ટ મિલ્ડ |
(5)રાજકોટનું ખંઢેરી સ્ટેડીયમ કેટલા એકરમાં ફેલાયેલું છે ?
| 1. | 5 એકર |
| 2. | 15 એકર |
| 3. | 10 એકર |
| 4. | 25 એકર |
(6)ક્રિમીલીયર દાખલા માટે સરકારે આવક મર્યાદા કેટલી કરી ?
| 1. | 5 લાખ |
| 2. | 3.5 લાખ |
| 3. | 6 લાખ |
| 4. | 7 લાખ |