Friday 17 October 2014

નીચેના પૈકી પ્રાચીન વાવ અમદાવાદ મહાનગરમાં આવેલી છે ?


1.
રાણકી વાવ

2.
અડી ચડી વાવ

3.
દાદા હરિની વાવ  Right Answer

4.
અડાલજ વાવ
     

"તુમ મુઝે ખૂન ડૉ, મૈ તુમ્હેં આઝાદી દૂંગા"- આ પ્રસિદ્ધ વિધાન ભારતના કયા ક્રાંતિકારી રાજપુરુષનું છે ?


1.
સરદાર ભગતસિંહ

2.
સરદાર પટેલ

3.
સરદારસિંહ રાણા

4.
સુભાષચંદ્ર બોઝ  Right Answer

ભારતીય સંસદની રાજ્યસભામાં વિપક્ષના નેતા છે.


1.
અરૂણ જેટલી  Right Answer

2.
જયા જેટલી

3.
સુષમા સ્વરાજ

4.
અરૂણ નાયર

નીચેના પૈકી કયો રંગ મૂળ રંગ નથી ?


1.
પીળો  Right Answer

2.
લીલો

3.
વાદળી

4.
લાલ

ભારતીય સેના અંતર્ગત વર્તમાનમાં હવાઈ દળના વડા છે.


1.
ચીફ માર્શલ વસંતરાવ નાઈક

2.
જનરલ દીપક કપૂર

3.
એર. ચીફમાર્શલ પી.વી. નાઈક  Right Answer

4.
આ ત્રણ પૈકી એક પણ નહીં.

ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ-શિલારોપણ કયા વર્ષમાં થયો હતો ?


1.
ઈ.સ. 1960

2.
ઈ.સ. 1961  Right Answer

3.
ઈ.સ. 1951

4.
ઈ.સ. 1965

નીચેના પૈકી કોણે લોકસભા-અધ્યક્ષ તરીકેની ફરજો બજાવેલી નથી ?


1.
પૂર્ણા સંગમા

2.
સોમનાથ ચેટરજી

3.
મીરાકુમાર

4.
અગાથા સંગમા  Right Answer


ભગવાન બુધ્ધના પ્રથમ ઉપદેશને બોધિ-શાસ્ત્રમાં શું કહેવાય છે ?


1.
અષ્ટાંગ યોગ

2.
કૈવલ્યમાર્ગ

3.
ધર્મચક્ર પ્રવર્તન  Right Answer

4.
મહાભિનિષ્ક્રમણ

   
ઉત્તર ગુજરાત કયા કૃષિપાક માટે વિશેષ જાણીતું છે ?


1.
ઈસબગોલ  Right Answer

2.
સૂર્યમુખી

3.
સોયાબીન

4.
તમાકુ


વીજળીના બલ્બમાં વપરાતો ફિલામેન્ટ તાર કઈ ધાતુનો હોય છે ?


1.
નિકલ

2.
એલ્યુમિનિયમ

3.
જસત

4.
અહીં જણાવેલા ત્રણેય  Right Answer